અમારા ભાઈ, કાકા, બાપુજી
સ્નેહના સાગર સમા હર કોઈને પોતાના ગણી, પોતાના પ્રેમાળ હૈયાથી ઓળખનારા, મુખ પર મધુર સ્મીત, અંતરમાં ઉર્મિ, હૃદયથી ભોળા, સૌમ્ય સ્વભાવવાળા આપના દિવ્ય આત્માને પ્રભુ શાંતિ અર્પે એજ પ્રાર્થના.
દિનેશભાઈ, ભાભી, ઉમંગ, હેતલ, મુન્નો, રિપલ, પ્રિયા, માહી, રિશી, ક્રિષ્ના